રાજનગર ની ટીમ નો અદ્ભુત યાત્રા પ્રવાસ કરેડા પાર્શ્વનાથ, દયાલ શાહ કિલ્લો , દેલવારા અને અદબૂદજી


   કલ્યાણ મિત્રો ની ટોળી અને કલ્યાણકારી ભૂમિ... એવો સરસ સંયોગ મળ્યો જાણે કે સોનામાં સુગંધ ભળી.... પહેલા ક્યારે પણ નહોતી કરી એવા એક નવા જ અને ઊર્જાવંત તીર્થની સ્પર્શના કરવાની તક મળી.. દેદદીપ્ય માન પરમાત્માને જુહારવા મળ્યા... પ્રાચીન જિનાલય ની જાહોજલાલી જોવા મળી... કલ્યાણ મિત્રો સાથે બે દિવસ રહેવા મળ્યું... જેમણે માત્ર નામથી ઓળખતા હતા એમના વધારે પરિચય માં આવવાનું મળ્યું... જે પરિચિત હતા એમના ગુણોને વધારે નજીકથી ઓળખવા મળ્યા... કોઈની ભાવ વિભોર પ્રભુ ભક્તિ... કોઈની ગુરુભક્તિ... કોઈની સાધર્મિક ભક્તિ... કોઈની સેવા/ પરોપકાર ભક્તિ... કોઈની સહાયક પ્રવૃતિ... કોઈ ની બીજાને અનુકૂળ થઈ જવાની વૃત્તિ.... આવા અનેક ગુણો દરેક માંથી ઉડીને આંખે વળગે તેવા હતા.. Gen x, Gen y ,Gen Z અને વંશ, રૈવત અને બીજા પણ બાળકો ને ગણીએ તો Gen Alpha... આમ આટલી પેઢીઓ સાથે રહી ને સુંદર,આહલાદક અને સુમેળ વાળું વાતાવરણ સર્જીને આ યાત્રા ને વધારે યાદગાર બનાવી રહી હતી.. યાત્રા પ્રવાસ ની અમૂલ્ય યાદો Generation X, millennials, Gen Z, Gen Alpha - બધા અલગ પણ બધા ને એકબીજા ના સાનિધ્ય માં આનંદ આવ્યો કરેડા પાર્શ્વનાથ ની મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રતિમા, ઊર્જાવાન જિનાલય અદ્ભુત વાતાવરણ અને દ્રશ્યો (જે ટેરેસ પર આવ્યા તેમને ખબર હશે) જિનાલય માં સવાર સાંજ કરેલ સુંદર ભક્તિ દેલવારા અને અદબદ તીર્થ સ્પર્શના રીટાબેન - ફાલ્ગુનભાઈ ને અન્યોન્ય ભક્તિ રાત્રે ૨ વાગ્યા સુધી ચાલેલી છે- થ પર ની અંતાક્ષરી જીજ્ઞાબેન પૂનમબેન યશ્વી ની ગેમ કેયુર બિગેનભાઈ રાકેશભાઈ નું ન્યુસન્સ ???????????? એમાં પછી ભુપેન્દ્ર અંકલ નું બગડવું ???????? યાત્રા પ્રવાસ ની શાન એટલે તપસ્વી ઓ એમની સેવા માં તત્પર હાજર સેવકો કેરી ટેટી કેળા ની લિજ્જત ???? બસ માં ગેમ ની શાન એટલે પ્રિશા, દિયા કેયુર- વીર, શ્રેય એન્ડ કિયાંશ- વંશ ની હસવા ની ગેમ ની જુગલબંધી નમ્ર અને શ્રેય ની રીલ અને ફોટોગ્રાફી પરસ્પર ની મૈત્રી ને કારણે સાંજે ચા અને પૌવા પણ મીઠા લાગે તેવી પરસ્પર ની સાધર્મિક ભક્તિ મૌલિકભાઈ-નિમોલભાઈ-ધવલભાઈ- ફાલ્ગુનભાઈ પીરસીને પાછી વાપરવા બેસે હર્ષિતભાઈ- હર્ષિદાબેને દયાલશાહ ને ચડીને જાત્રા કરી આ યાત્રા એટલે જીવનભર નું અમૂલ્ય સંભારણું ????????????
Total Visit

755143