ધો. ૨૩ (લેખિત)
હૈમસંસ્કૃત પ્રવેશિકા ભાગ ૧ 

ધો. ૧ (લેખિત)

મૂળ સૂત્ર  

નવકાર થી વંદિત્તુ

અર્થ

નવકાર થી સામાઈય વયજુત્તો સુધી

વિધિ

દેવવંદનની વિધિ

ચૈત્યવંદન

શ્રી આદિશ્વર ભગવાનનું - આદિદેવ અલવેસરૂ

સ્તવન

શ્રી આદિશ્વર ભગવાનનું - જગ જીવન જગ વાલહો

થોય

શ્રી આદિ જિનવર રાયા (ગાથા ૧)

રત્નાકર પચ્ચીસી

૧ થી ૫ ગાથા

રાજનગર પ્રશ્નોત્તરી

૩૧ થી ૬૦


ધો. ૨ (લેખિત)

મૂળ સૂત્ર  

આયરિય ઉવજ્ઝાએ થી સકલતીર્થ, સ્નાતસ્યા

અર્થ

જગચિંતામણિ થી સંસારદાવા સુધી

વિધિ

રાઈ પ્રતિક્રમણની વિધિ, તપચિંતવણીનો કાઉસ્સગ્ગ

ચૈત્યવંદન

શ્રી સીમંધર જગધણી (ગાથા ૫), શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર

સ્તવન

સુણો ચંદાજી, વિમલાચલ નિતુ નંદીએ

થોય

શ્રી સીમંધર જિનવર (ગાથા ૧), શત્રુંજય મંડણ (ગાથા ૧) 

રત્નાકર પચ્ચીસી

૬ થી ૧૦

રાજનગર પ્રશ્નોત્તરી

૬૧ થી ૯૦


ધો. ૩ (લેખિત)

સકલાર્હત્, સંતિકરમ્, મોટીશાન્તિ

અર્થ

પુકખરવરદી થી ઈચ્છામિ પડિક્કમિઉં સુધી

વિધિ

દેવસિ પ્રતિક્રમણની વિધિ

સજ્ઝાય 

પ્રણમું તુમારા પાય પ્રસન્નચંદ્ર (પ્રસન્નચંદ્ર રાજર્ષિની)

રત્નાકર પચ્ચીસી

૧૧ થી ૧૫  

રાજનગર પ્રશ્નોત્તરી

૯૧ થી ૧૨૦ 


ધો. ૪ (લેખિત)

અજિતશાંતિ અને તિજયપહુત્ત

અર્થ

વંદિત્તા સૂત્ર

વિધિ

મુહપત્તિ પડિલેહણના ૫૦ બોલ

ચૈત્યવંદન

પર્વ પર્યુષણ ગુણનીલો

સ્તવન

સુણજો સાજન સંત 

થોય

પુણ્યનું પોષણ

રત્નાકર પચ્ચીસી

૧૬ થી ૨૦  

રાજનગર પ્રશ્નોત્તરી

૧૨૧ થી ૧૩૯


ધો. ૫ (લેખિત)

મૂળ સૂત્ર  

અતિચાર અને ભક્તામર

અર્થ

આયરિય ઉવજ્ઝાએ થી સકલતીર્થ સુધી

વિધિ

પક્ખિ, ચઉમાસી, સંવત્સરી અને છીંકના કાઉસ્સગ્ગની વિધિ

રત્નાકર પચ્ચીસી

૨૧ થી ૨૫

રાજનગર પ્રશ્નોત્તરી

૧૪૦ થી ૧૫૫


ધો. ૬ (લેખિત)

મૂળ સૂત્ર  

નમિઉણ અને કલ્યાણ મંદિર

અર્થ

સ્નાતસ્યા અને સક્લાર્હત્

સ્તવન

૨૭ ભવની ઢાળ પહેલી (દુહો : શ્રી શુભવિજય સુગુરુ નમી, પહેલે ભવે)

થોય

મનોહર મૂર્તિ મહાવીર તણી

સજ્ઝાય 

જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી (ધર્મદ્રઢતાની)

રાજનગર પ્રશ્નોત્તરી

૧૫૬ થી ૧૭૫


ધો. ૭ (લેખિત)

મૂળ સૂત્ર  

જીવવિચાર

અર્થ

જીવવિચાર અને સંતિકરમ્

સ્નાત્ર

સ્નાત્રની વિધિ, સરસ શાન્તિ સુધારસ થી શુભ લગ્ને જિન.. સુધી

સ્તવન

૨૭ ભવની ઢાળ બીજી.. (નવો વેષ રચે)

થોય

જય જય ભવિહિતકર

સજ્ઝાય 

જગત હે સ્વાર્થ કા સાથી (વૈરાગ્યની)

રાજનગર પ્રશ્નોત્તરી

૧૭૬ થી ૨૧૦


ધો. ૮ (લેખિત)

મૂળ સૂત્ર  

નવતત્ત્વ

અર્થ

નવતત્ત્વ

સ્નાત્ર

સાંભળો કળશ થી પૂર્ણ

સ્તવન

૨૭ ભવની ઢાળ ત્રીજી (પાંચમે ભવે)

થોય

જીવાજીવા પુન્નં

સજ્ઝાય 

જોઈતું નથી જોઇતું નથી (ઘડપણની)

રાજનગર પ્રશ્નોત્તરી

૨૧૧ થી ૨૬૧


ધો. ૯ (લેખિત)

મૂળ સૂત્ર  

દંડક પ્રકરણ

અર્થ

દંડક પ્રકરણ

ચૈત્યવંદન 

કલ્પવૃક્ષની છાંયડી

સ્તવન

૨૭ ભવની ઢાળ ચોથી, પાંચમી (અઢારમે ભવે સાત, નયર મહાણકુંડમાં)

થોય

શ્રી આદિ જિનવર રાયા (૧ થી ૪)

રાજનગર પ્રશ્નોત્તરી

૨૬૨ થી ૨૮૭


ધો. ૧૦ (લેખિત)

મૂળ સૂત્ર  

લઘુસંગ્રહણી, સંથારા પોરિસી 

અર્થ

લઘુસંગ્રહણી, સંથારા પોરિસી 

સ્તવન

હાલરડું (માતા ત્રિશલા ઝુલાવે)  

રાજનગર પ્રશ્નોત્તરી

૨૮૮ થી ૩૧૦


ધો. ૧૧ (લેખિત)

મૂળ સૂત્ર  

ચૈત્યવંદન ભાષ્ય

અર્થ

ચૈત્યવંદન ભાષ્ય

ચૈત્યવંદન 

ૐ નમઃ પાર્શ્વનાથાય

સ્તવન

1) રાધા જેવા ફૂલડા,

2) પંચકલ્યાણકની પહેલી ઢાળ (દુહો : શાસનનાયક શિવકરણ, સાંભળજો સસનેહિ) 

થોય

ત્રણ નિસિહી (૧૦ ત્રિકની)

રાજનગર પ્રશ્નોત્તરી

૩૧૧ થી ૩૩૧


ધો. ૧૨ (લેખિત)

મૂળ સૂત્ર  

ગુરુવંદન ભાષ્ય

અર્થ

ગુરુવંદન ભાષ્ય

ચૈત્યવંદન 

નેમિનાથ બાવીસમા 

સ્તવન

1) મેં આજ દિરસણ પાયા,

2) પંચકલ્યાણકની ઢાળ: બીજી (ભવ સત્તાવીશ સ્થૂલમાંહી) 

થોય

સુર અસુર વંદિત પાય


ધો. ૧૩ (લેખિત)

મૂળ સૂત્ર  

પચ્ચકખાણ ભાષ્ય

અર્થ

પચ્ચકખાણ ભાષ્ય

ચૈત્યવંદન 

દશમે ભવે શાન્તિનાથ

સ્તવન

1) શાન્તિ જિનેશ્વર સાહિબા રે,

2) પંચકલ્યાણકની ઢાળ: ત્રીજી (કરી મહોચ્છવ સિદ્ધારથભૂપ, કળશ: ઇમ ચરમ જિનવર)

થોય

સકલકુશલવલ્લી (સંસ્કૃત)


ધો. ૧૪ (લેખિત)

મૂળ સૂત્ર  

તત્ત્વાર્થ ૧ થી ૫ અધ્યાય અર્થ સહિત

ચૈત્યવંદન 

શ્રી સિદ્ધચક્ર આરાધીયે

સ્તવન

નવપદનું ધરજો ધ્યાન

થોય

અરિહંત નમો

શરણા

૧ અને ૨


ધો. ૧૫ (લેખિત)

મૂળ સૂત્ર  

તત્ત્વાર્થ ૬ થી ૧૦ અધ્યાય અર્થ સહિત

ચૈત્યવંદન 

આજ દેવ અરિહંત નમું

સ્તવન

આજ મારા પ્રભુ સામું જોવોને

થોય

ષડ્ અતિશય

શરણા

૩ અને ૪


ધો. ૧૬ (લેખિત)

મૂળ સૂત્ર  

કર્મગ્રંથ ૧લો અર્થ સહિત

પંચસૂત્ર

પંચસૂત્ર ણમો વીયરાગાણં થી મિચ્છા મિ દુક્કડં સુધી ગાથા અર્થ સહિત


ધો. ૧૭ (લેખિત)

મૂળ સૂત્ર  

કર્મગ્રંથ ૨જો અર્થ સહિત

પંચસૂત્ર

પંચસૂત્ર હોઉ મે એસા સમ્મં થી સુહિણો ભવંતુ જીવા (પૂર્ણ) ગાથા અર્થ સહિત


ધો. ૧૮ (લેખિત)

મૂળ સૂત્ર  

કર્મગ્રંથ ૩જો અર્થ સહિત

સજ્ઝાય

અમૃતવેલની સજ્ઝાય


ધો. ૧૯ (લેખિત)

મૂળ સૂત્ર  

કર્મગ્રંથ ૪થો અર્થ સહિત

સજ્ઝાય

સમકિતના સડસઠ બોલની સજ્ઝાય - ઢાળ ૧ થી ૫ અર્થ સહિત


ધો. ૨૦ (લેખિત)

મૂળ સૂત્ર  

કર્મગ્રંથ ૫મો અર્થ સહિત

સજ્ઝાય

સમકિતના સડસઠ બોલની સજ્ઝાય - ઢાળ ૬ થી ૯ અર્થ સહિત


ધો. ૨૧ (લેખિત)

મૂળ સૂત્ર  

કર્મગ્રંથ ૬ઠ્ઠો અર્થ સહિત

સજ્ઝાય

સમકિતના સડસઠ બોલની સજ્ઝાય - ઢાળ ૧૦ થી ૧૨ અર્થ સહિત


ધો. ૨૨ (લેખિત)

જ્ઞાનસાર અષ્ટક મૂળ તથા અર્થ 


ધો. ૨૪ (લેખિત)
હૈમસંસ્કૃત મધ્યમા (બીજી બુક) 

ધો. ૨૫ (લેખિત)
પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા 

SPECIAL EXAM - WRITTEN (લેખિત)
Total Visit

735059